Posts

Showing posts from May, 2017
બહેન યાદ આવી?? ખરેખર વાંચવા જેવું !! ઉનાળાની બળબળતી બપોરે એક ઠંડાપીણાવાળાની દુકાન પર ભીડ જામી હતી. તાપથી રાહત મેળવવા બધા પોતાના મનપસંદ ઠંડા પીણાની મોજ માણી રહ્યા હતા. એક ફાટેલા તુટેલા કપડા પહેરેલી અને વિખરાયેલા વાળ વાળી છોકરી જાત જાતના પીણા પી રહેલા આ લોકોને ટીકી ટીકીને જોયા કરતી હતી. એકભાઇનું આ છોકરી પર ધ્યાન પડ્યુ. એ દુર ઉભી હતી એટલે પેલા ભાઇએ એને નજીક બોલાવી પણ છોકરી ત્યાં આવવામાં સંકોચ અનુભવતી હતી. કદાચ એના ગંદા અને ફાટેલા કપડા એને ત્યાં ઉભેલા સજ્જન માણસો પાસે જતા અટકાવતા હશે આમ છતા થોડી હિંમત કરીને એ નજીક આવી. પેલા ભાઇએ પુછ્યુ, " તારે લસ્સી પીવી છે ? " છોકરી 'હા' બોલી એ સાથે મોઢુ પણ ભીનુ ભીનુ થઇ ગયુ. છોકરી માટે ડ્રાયફ્રુટ સ્પેશિયલ લસ્સીનો ઓર્ડર આપવામાં આવ્યો. લસ્સીનો ગ્લાસ છોકરીના હાથમાં આવ્યો અને એ તો આંખો ફાડીને ગ્લાસમાં લસ્સીની ઉપર રહેલા કાજુબદામને જોઇ રહી. એણે પેલા ભાઇ સાથે આભારવશ નજરે વાત કરતા કહ્યુ, " શેઠ, જીંદગીમાં કોઇ દી આવુ પીધુ નથી. સુગંધ પણ કેવી જોરદાર આવે છે." આટલુ બોલીને એણ...
આ દેશે પેદા કર્યા પતંજલિ અને નાગાર્જુનને. ઈતિહાસમાં સૌપ્રથમ પ્રાણીકથાઓની ફેન્ટેસી ભારતે પંચતંત્ર અને હિતોપદેશથી રજૂ કરી. અહીં શ્વાસ લીધો ગોરખનાથ અને વલ્લભાચાર્યે. અહીં અનાહત નાદનું અનુસંધાન કર્યું શંકરાચાર્ય અને નરસિંહે ! અહીં ગૂંજ્યા કબીર ને મીરાના ગીત. અહીંની ભૂમિ પર પેદા થઇ જગતના ચાર - ચાર ધર્મવ્યવસ્થા બૌદ્ધ, જૈન, શીખ અને હિન્દુ. અને અહીં સ્વીકારવામાં આવ્યા ઉદારતાથી ઈસ્લામ, ખ્રીસ્તી, પારસી, યહૂદી ધર્મને પણ ! ભારત પ્રચલિત અર્થમાં ધાર્મિક રાષ્ટ્ર નથી કારણ કે, રેશનલ છે. કૃષ્ણ, નચિકેતા, ધુ્રવ, પ્રહલાદ બધા જ વડીલશાહી આજ્ઞાાઓ સામે પડકાર ફેંકે છે. એ આયાતી સેક્યુલર દેશ પણ નથી. કારણ કે, અહીં કણ કણ અને ક્ષણ ક્ષણમાં આસ્થા છે. નદીઓ અને પર્વતો, ચાંદા અને સૂરજને પણ મહોબ્બત થાય છે. ઘર-પરિવારના સભ્ય જેવું સ્થાન તુલસીના  ક્યારે કે ગાયને અપાય છે. આ ભૂમિએ ઉજવ્યો વિશ્વમાં પહેલી વખત વિસર્જનનો ગણેશોત્સવ. અહીં રચાય છે, જગતનો નવરાત્રિ જેવો સૌથી લાંબો સોંગ એન્ડ ડાન્સ ફોક ફેસ્ટિવલ કમ કાર્નિવલ. અહીં સૌંદર્યના સોળ શણગાર સોળ સંસ્કારથી સમાંતર ઘડાયા. સેક્સોલોજીનું નામ પણ નહોતું સાંભળ્યું કોઇએ એ પહેલા અહીં ...
*पानी क्या है ?* हमारे दादाजी ने जिसे *नदी* में देखा पिताजी ने *कुए* में। हमने जिसे *नल* में देखा और बच्चों ने *बोतल* में। पर अब उनके बच्चे कहाँ देखेंगे? इसलिए आप सभी से प्रार्थना है कि नई पीढ़ी के खातिर पानी बचाओ।🙏🏻 Save 💧 💦 🌧 Don't West🚰 🚿 Water ViR V@$@Ni

Welcome all my blogger friends

Hi friends this blog is almost knowledgeable and inspirational and motivational to all my blogger friends